________________
૧૯૨
દેવવંદનમાલા
ફૂલ પણુ અશુભ જ હોય. દરેક જીવ પોતે કરેલાં શુભાશુભ કર્માંનાં ફળ પામે છે. બીજા તા નિમિત્ત માત્ર છે. હુ એના પૂર્વ ભવ કહું તે સાંભળઃ—
“ જમૃદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં ચંદ્રકાતા નગીના સમરથસિંહ નામના રાજા હતા. તેને ચારણી નામે રાણી હતી. તેજ નગરનાં પરમ શ્રાવક મહાધનવાન ધન્વાહ નામે શેઠને ચાશ્રી અને મિત્રશ્રી નામની બે સ્ત્રીઓ હતી. તે અને વારા પ્રમાણે પતિ સાથે વિષયસુખ ભાગવતી હતી. પરંતુ એક દિવસે કામવશ થએલી ચંદ્રશ્રી મર્યાદા મૂકીને શાકયના વારા હતા છતાં શેઠ પાસે ગઇ. શેઠે તેને કહ્યું કે 66 આજ તારો વારો નથી તે છતાં મર્યાદા મૂકાને કેમ આવી કામવશ થએલી ચંદ્રશ્રીએ કહ્યું કે “ એમાં મર્યાદા શી ? ” શેઠે તેને કહ્યુ કે “ ફુલવંતને મર્યાદા છોડવી યોગ્ય નથી. ” તેથી ગુસ્સે થએલી તે વીલા માંએ પાછી ફરીને મિત્રશ્રી ઉપર ઘણેષ રાખવા લાગી.
•
કેટલાએક દિવસ પછી પિતાને ઘેર ગએલી ચદ્રશ્રીએ મંત્ર, તંત્ર, કામણ વગેરે કરીને મિત્રશ્રીના શરીરમાં ડાકણુના પ્રવેશ કરાવ્યો. તેથી શેઠ શાભા રહિત થએલી મિત્રશ્રીના ત્યાગ કરીને ચશ્રીને વશ થયા. પાછળથી શેઠે ખરી હકીકત જાણી તેથી ચંદ્રશ્રીના ત્યાગ કર્યો. આ ચંદ્રથી શ્રાવક ધમ પાલવા લાગી. કરેલા પાપને આલે સિવાય મરણ પામીને તારી પુત્રી રૂપે ઉત્પન્ન થઇ છે. એણે પૂ ભવમાં મિત્રશ્રીને પતિના વિયેાગ પાડયા તેથી તે વિષકન્યા થઈ છે. એને એવું કર્મ ઉદય આવ્યું છે કે ભરતાર એનું મુખ પણ ન જુવે. કર્મની ગતિ વિચિત્ર છે. તેણે પે તે પૂર્વ
""