________________
૧૦૦
દેવવંદનમાલા
મલ્લિ જિષ્ણુદ મુણિંદ, ગુણ ગણ ગાવો છ–એ આંકણી. મૃગશિર સુદી એકાદશી દિવસે, ઉપન્યું કેવલનાણ જી; લોકાલોક પ્રકાશક ભાસક, પ્રગટયો અભિનવ ભાણુ; જિનજીવ મલિવ મત્યાદિક ચઉ નાણુનું 'ભાસન, એહમાં સકલ સમાય છે; ગ્રહ ‘ઉડુ તારા ચંદ પ્રભા જિમ,
તરણી તેજમાં જાય; જિનજી, મલ્લિ૦ શેય ભાવ સવિ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષ છે; આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુદ્ગલ સંક્લેશ; જિનજી. મલ્લિ ૪ ચાલીશસહસ મહામુનિ જેહના, રત્નત્રય આધાર છે; સહસ પંચાવન સાહણી જાણે, ગુણમણિરયણ ભંડાર; જિનy૦ મલ્લિ૦ શત સમન્યૂન સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતા છે; વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉબારને કરતા; જિનછ મલિ
૧ પ્રકાશ. ૨ નક્ષત્ર. ૩ સૂર્ય. ૪ વર્ષ.