________________
૧૭૮
દેવવંદનમાલા
ઉંવતિ જિનરાયા, શુકલ ધ્યાને સુહાયા સહં પદ પાયા, ત્યકત મદ મોહ માયા; સુર નર ગુણ ગાયા, કેવલશ્રી સુહાયા; તે સવિ જિનરાયા, આપજે મેક્ષ માયા. કેવલ વર નાણે, વિશ્વના ભાવ જાણે બાર પરષદ ઠાણે, ધર્મ જિનછ વખાણે ગણધર તિણે ટાણે, ત્રિપદીએ અર્થ માણે, જે રહે સુહ ઝાણે, તે રમે આત્મ નાણે. ૩ વૈરૂટયા દેવી, ભકિત હિયડે ઘરેવી; જિન સેવા કરવી, વિધ્રનાં વૃંદ ખેવી સંઘ દુરિત હરેવી, લચ્છી લીલા વરેવી; રૂપવિજયે કહેવી, આપજે માજ દેવી. ૪
દ્વિતીય સ્તુતિ. મલ્લિ જિનરાજા, સેવીયે પુણ્યભાજા, જિમ ચઢત દિવાજા, પામીએ સુખ તાજા; કઈલેપે ન માજા, નિત્ય નવા (૨) સુખ સાજા, કેઈ ન કરે જા જા, પુણ્યની એહ માજા. ૧
૧ મર્યાદા.