________________
દેવવ દૈનમાલા
૧૪૨
એકો આઠથ્થુ ધર્મજી, નવશે શુ શાંતિનાથ રે; કુંથુ અર એક સહસશુ, સાચા શિવ પુર સાથ રે.
સમેત॰ પ્
મશ્ર્વિનાથ શત પાંચથ્થુ, મુનિ નમી એક હજાર રે;
તેત્રીસ મુનિ યુત પાસ,
વરીયા શીવસુખ સાર રે.
સમેત ૬
સત્તાવીશ સહસં ત્રણશે, ઉપરે આગણપચાસ રે;
જિન પરિકર બીજા કેઇ,
પામ્યા શિવપુર વાસ રે.
સમેત
એ વીશે જિન એણે ગિરે, સિયા અણુસણુ લેખ રે; પદ્મવિજય કહે પ્રણમીયે,
પાસ સામલનું ચેકરે.
સમેત॰
૬ ઈતિ શ્રી પંડિતપ્રકાંડમુનિવરાત્તસ પદ્મવિજયગણિ વિરચિત ચૌમાસી દેવવંદન. F
८