________________
૩ર પરણું તે બેની એમને પરણું, અવર પુરુષ ભાઈ બાપ હાથે ના ગ્રહે મારો કે તેમનો, મસ્તકે મુકાવું હાથ રે, હું તો થાવું વ્રતધારી, બાળ કુમારી સુણોઠ 3
સંયમ ધારી રાજુલ નારી, ચાલ્યા છે ગઢ ગીરનાર; મારગે જાતા, મેહુલો વર, ભિંજાયા સતીનાં ચીરરે, ગયા ગુફા મઝારી, મનમાં વિચારી. સુણે ૪
ચીર સુકવે છે રાજુલ નારી, નગ્નપણે તેની વાર; રહેનેમિ મુનિ કાઉસગે ઉભા, રૂપે મોહ્યા તેણી વાર; સુણે ભાભી અમારી, થાઓ ઘરબારી, સુણે સહિયર૦ ૫
વમેલે આહર કુકુ ના વછે, સુણે દિયરજી આ વાર; મુજને વમેલી જાણો દિયરજી, શાને ખે છેવતાચાર; હું તે સંયમ સુખકારી, દૂષણ ટાળી સુણે સહિયર૦૬
રહનેમિ મુનિ રાજુલ મુનિને ઉપન્યું છે કેવળજ્ઞાન, ચરમ શરીરે મોક્ષે સિધાવ્યા, સિધ્યા આત્મ કાજ; વીરવિજય આવારી, અતિ સુખકારી, સુણે સહિયર૦૭
૫ ચિંતામણિ પાર્શ્વનાથનું સ્તવન શ્રી ચિન્તામણિ પાર્વજી, અરજ સુણો એક મોરી રે, માહરા મનના મનોરથ પૂરજો, હું તો ભકિત ન છોડું તોરી.શ્રી ૧ માહરી ખિજમતમાં ખામી નહિ, તારે ખોટ ન કાંઈ ખજાનેરે; હવે દેવાની શી ઢીલ છે, કહેવું તે કહીએ છાનેરે. શ્રી ૨ તેં ઉરલ સવી પૃથિવી કરી, ધન વરસી વરસી દાને રે;
આ ચિન્તામણિ
હું ભકિઈ
ખજાને