________________
જ્ઞાનપંચમીના દેવવંદન-વિજયલક્ષ્મી સૂરિકૃત
૩૧
رہ
رہ
رہ
છે. અપ્રમાદી દ્વિવંત, ગુણઠાણે ગુણ નીપજે.
જી રે જી... ૪ જીવ એક લક્ષ પિસ્તાલીશ હજાર, પાંચશે એકાણું જાણીયે; જી રે જી. જીવ મનનાણી મુનિરાજ, ચોવીશ જિનના વખાણીયે. જી રે જી ૫ છે. હું વંદુ ધરી નેહ, સવિ સંશય હ મનતણું; જી રે જી જી. વિજયલક્ષ્મી શુભ ભાવ, અનુભવજ્ઞાનના ગુણ ઘણું. જી રે જી. ૬
પછી જયવીયરાય કહી ખમાસમણ દઈ ઈચ્છાકારણ સંદિસહ ભગવાન ! ચતુર્થ શ્રીમન:પર્યવજ્ઞાન આરાધના કાઉસ્સગ કરૂં? ઈચ્છે ! કરેમિ કાઉસ્સગ્ગ વંદણુ અન્નત્થ૦ કહી એક લોગસ્સને અથવા ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી થાય કહેવી, તે આ પ્રમાણે
શ્રી મન:પર્યવજ્ઞાનની થાય.
શંખેશ્વર પાસ જિનેશ્વર–એ દેશી. પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ નમી મદવારીજી; છઘસ્થ અવસ્થા રહે છેજિહાં લગે,માસનત પધારીજી;