________________
જ્ઞાનપંચમીના દેવવંદન-વિજય લક્ષ્મીસૂરિકૃત
શ્રી ચતુર્થી મન:પર્યવજ્ઞાન ચૈત્યવંદન, શ્રી મન:પર્યવ જ્ઞાન છે, ગુણપ્રત્યયી એ જાણે અપ્રમાદી ઋદ્ધિવંતને, હૈયે સંયમ ગુણઠાણે; કેઈક ચારિત્રવંતને, ચઢતે શુભ પરિણામે મનના ભાવ જાણે સહી, સાગર ઉપયોગ ટામે; ચિંતવિતા મને દ્રવ્યના એ, જાણે ખંધ અનંતા; આકાશે મનોવણ, રહ્યા તે નવિ મુકુંતા.
૧ સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણયે, તનુ યોગે કરી ગ્રહીયા મનયોગે કરી મનપણે, પરિણમે તે દ્રવ્ય મુણીયા; તીર્ણ માણસક્ષેત્રમાં, અઢી દ્વીપ સહિ વિલોકે; તીછલોકના મધ્યથી, સહસ યણ અધોલેકે; ઊર્ધ્વ (ઉરધ) જાણે જ્યોતિષી લાગે છે, પલિયને ભાગ અસંખ્ય કાલથી ભાવ થયા થશે, અતીત અનાગત સંખ્ય. ૨. ભાવથી ચિંતિત દ્રવ્યના, અસંખ્ય પર્યાય જાણે,
જુમતિથી વિપુલમતિ, અધિકા ભાવ વખાણે; મનના પુગલ દેખીને, અનુમાને ગ્રહે સાચું વિતથપણું પામે નહી, તે જ્ઞાને ચિત્ત રાચું;
૧ જગ્યા