________________
૧૬
દેવવ નમાલા
વર્ણાદિક નિશ્ચય વસે, સુર નર એહિ જ વસ્ત; પંચદ્રિય મનથી હાયે, ભેદ અપાય પ્રશસ્ત. સમ॰ ૪ નિર્ણીત વસ્તુ સ્થિર ગ્રહે, કાલાંતર પણ સાચ; પંચેન્દ્રિય મનથી હૈયે, ધારણા અર્થ ઉવાચ. સમ પ્ નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સતત ધ્યાન પ્રકામ; અપાયથી અધિકે ગુણે,અવિચ્યુતિ ધારણા ઠામ.સમ૦૬ અવિચ્યુતિ સ્મૃતિતણું, કારજ કારણ જે; સખ્ય અસંખ્ય કાલજ સુધી,વાસના ધારણ તેહ.સમ૦૭ પૂર્વોત્તર દર્શન હ્રય, વસ્તુ અપ્રાપ્ત એકત્વ; અસંખ્ય કાલે એ તેહ છે, જાતિસ્મરણે તત્ત્વ. સમ૦ ૮ વાજિંત્ર નાદ લહી ગ્રહે, એ તેા દુદુભિ નાદ; અવગ્રહાદિક જાણે બહુ, ભેદ એ મતિ આહ્વાદ. સમ૦ ૯ દેશ સામાન્ય વસ્તુ છે, ગ્રહે તપિ સામાન્ય; શબ્દ એ નવ નવ જાતિના,એ અબહુ મતિમાન. સમ૦૧૦ એકજ ‘તુરિયના નાદમાં, મધુર તરૂણાદિક જાતિ; જાણે બહુવિધ ધર્માંશુ, ક્ષય ઉપશમની “ભાતિ. સમ૦૧૧ મધુરતાદિક ધર્મમાં, ગ્રહવા અલ્પ સુવિચાર; અબહુવિધ મતિ ભેદના,કીધા અર્થવિસ્તાર. સમ૦ ૧૨ ૧ વાજિંત્રના. ૨ પ્રકાર.
૧