________________
અરિહંત સિદ્ધ સૂરીશ વાચકસાધુ દર્શન સુખકરં; વર જ્ઞાનપદ ચારિત્ર તપ એ, નમો નવપદ જયકર ૨ શ્રીપાલ રાજા શરીર સાજ, સેવતાં નવ પદ વર; જગમાંહી ગાજા કીર્તિભાજા, નમે નવપદ જયકરે. 3 શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે અર; વળી વિસ્તરે સુખ મનવાંછિત, નમે નવપદ જયકર. ૪ આંબિલ નવ દિન દેવ વંદન, ત્રણ ટંક નિરતરં; બે વાર પડિકમણાં પલેવણ, નમો નવપદ જયકર. ૫ ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકરે; તિમ ગુણણું દોય હજાર ગણીએ, નમો નવપદ જયકરંદ એમવિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડાચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. ૭ ગદ કણ ચરે શર્મ પરે, યક્ષ વિમલેશ્વર વર; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ પાણી, વિજય વિલસે સુખભરે. ૮
૩૩ શ્રી નવપદનું ચિત્યવંદન. (૨) શ્રી સિદ્ધચક્ર આરાધીએ, આ ચતર માસ નવ દિન નવ આંબિલ કરી, કીજે એની ખાસ. ૧ કેસર ચંદન ઘસી ઘણા, કસ્તુરી બરાસ; જુગતે જિનવર પૂજીએ, જિમ મયણું ને શ્રીપાલ. ૨ પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપો ત્રણ કાળ ને, ગુણણું દોય હજાર