________________
૫૫૩
17
,
- '*
*
:
. મેં
-
એકસો રુમાલીસ ભવ લગે કીધાં, કુવણિજના જે દોષ, કુડું એક કલાક દાયતા, તેહે પાપને પણ પ્રાણી ૮ એક એકાવન ભવ લગે દીધાં, કુડાં કલંક અપાર; એક વાર શાળ ખંડયા , અને વિસ્તારરે. પ્રાણી ૯ એકસે નવાણું ભવ લગે ખંડયા, શિયળ વિષય સંબંધ તેહને એક રાત્રી ભોજનમાં, કમનિકાચિત બંધ, પ્રાણ૦૧૦ રાત્રી ભોજનમાં દોષ ઘણા છે, કહેતાં નવે પાર કેવલી કહેતાં પાર ન પાવે, પૂરવ કેડી મઝાર છે. પ્રાણી ૧૧ એહવું જાણીને ઉત્તમ પ્રાણી,નિત ચઉવિહાર કરીને માસે માસે માસખમણને, લાભ એણી વિધ લીજે.પ્રા. ૧૨ મુનિ વસ્તાની એહ શીખામણ, જે પાળે નરનારી; સુરનર સુખવિલાસીને હવે મોક્ષ તણા અધિકારીને પ્રાણી ૧૩
૮૪ કેશીને ગૌતમ ગણધરની સઝાય.
એ દોય ગણધર પ્રણમીએ, કેશી ગાયમ ગુણવંત હો અણુ બહુ પરિવારે પરિવર્યા, ચઉ નાણુ ગુણ ગાજત હો મુણ. એ દોય
સંઘાડા દાય વિચરતા, એકદા ગોચરીએ મિલંત છે પૂછે ગૌતમ શિષ્યતિહા, તમે કાણુ ગચ્છના નિર્ચ થકે હે મુણ. એ દેય."
અમગુરૂ કેશી ગણધરૂ, પ્રભુ પાસતણું પટોધાર હોય સાવથ્થી પાસે સમોસર્યા તિહાંતિક વન મનોહાર હોઈએ
:
'
: ધ !