________________
૫૪૯
ગાલે પડે કરચલી રે, રૂ૫ શરીરનું જાય છે. ઘ૦ ૪ જીભલડી પણ લથડે રે, આણ ન માને કેય; ઘરે સહુને અલખામણો રે, સાર ન પૂછે કોય ૨. ઘ૦ ૫ દીકરડા નાસી ગયા રે, વહુઅર દીયે છે ગાલ; દીકરી નાવે હંકડી રે, સબલ પડે છે જે જાલ ૨. ઘ૦ ૬ કાને તો ઢાંકે વલી રે, સાંભલે નહી અ લગાર; આખે તો છાયા વલી ૨, એતે દેખી ન શકે લગાર રે. ઘ૦ ૭ ઉંબરે તે ડુંગર થયું છે, પિલ થઈ પરદેશ, ગોલી તે ગંગા થઈ રે, તમે જૂઓ જરાના વેશ છે. ઘ૦ ૮ ઘડપણ વહાલી લાપસી રે, ઘડપણ વહાલી ભીત; ઘડપણ વાહાલી લાકડી રે, જુઓ ઘડપણની રીત રે. ઘ૦ ૯ ઘડપણ તું અકહ્યાગરે રે, અણુતો માસ; જોબનીયું જગ વાલો રે, જતન હું તાસ કરેશ રે. ઘ૦ ૧૦ ફટફટ તું અભાગીયા રે, યૌવનને તું કાલ; રૂપ રંગને ભંગી જતો રતું તે મહટ ચંડાલ રે. ઘ૦ ૧૧ નિસાસે ઉસાસમેં રે, દેવને દીયે ગાલ, ઘડપણ તું કાં સરજી રે, લાગો મહા રેનિલાડરે, ઘ૦ ૧૨ વડપણ તું સદાવડો રે, હું તુજ કરૂં રે જુહાર જે મેં કહી છે વાતડી રે, જાણજે તાસ વિચાર રે ઘ૦ ૧૩ કોઈ ન વછે તુજને રે, તું તે ઘર વસાય, * વિનયવિજય ઉવજઝાયનાં ૨, રૂપવિજય ગુણ ગાય. ઘ૦૧૪