________________
વિલખાય છે. હો ધનજી! મત
દીપક વિના મંદિર કિસ્યાં રે ધન્ના, કાન વિના કરો રાગ નયણ વિના કિસ્યું નિરખવું રે ધન્ના, પુત્ર વિના પરિવાર રે. હે ધનજી! મત
તું મુજ અંધાલાકડી રે ધના, સો કોઈ ટેક રેહાય, જો કોઈ લાકડી તોડશે રે ધન્ના, અધે હશે ખુવાર રે. હે ધનજી! મ.
રત્નજડિતકે પિંજરે રે માતા, તે સૂડો જાણે બંધ, કામ જોગ સંસારના રે માતા, જ્ઞાનીને મન ફરે. જનની! હું લેહું સંયમ ભાર.
આયુ તે કંચન ભર્યો રે ધન્ના, રાઈ પરબત જેમ સાર, મગર પચ્ચીશી અસતરી રે ધના, નહિ સંયમકી વાત રે. હે ધનજી ! મ0
નિત્ય ઉઠી ઘોડલે ફરતા રે ધન્ના, નિત્ય ઉઠી બાગમેં જાય; એસી ખુબી પરમાણે રે ધન્ના, અમર હુલાયાં જાય છે. હો ધનજી! મ0
એડી પાલખીયે પિઢતો રે ધન્ના, નિત્ય નઈ ખુબી માણુ એ તો બત્રીશ કામિની રે ધન્ના, ઉભી કરે અરદાસ રે, હો ધનજી ! મને
નારય સકારા હું ગ રે માતા, કાને આ રાગ મુનીશ્વરની વાણી સુણી રે માતા, આ સંસાર અસાર રે
૧૦