________________
૫૪૧
રગનિધાન. ગયવર ચઢિયા હો, કેવલ કેમ હુવે છે, જાણ્યું જાયું પુરૂષ પ્રધાન.
- બ૦ ૧. તુજ સમ ઉપશમ જગમાં કુણ ગણે છે, અલ નિરંજન દેવ, ભાઈ ભરતેસર વાહાલા વિનવે છે, તુજ કરે સુર નર સેવ. બ૦
ભર વરસાલ હો વનમાં વેઠીઓ છે, જિહાં ઘણું પાણીનાં પૂર ઝરમર વરસે હો મેહુલો ઘણું છે, પ્રગટયા પુણ્ય અંકર. બ૦
ચિહું દીસી વીંટયો હો વેલડીએ ઘણું છે, જેમ વાદલે છાયો સૂર; આદિનાથે હો અમને મોકલ્યા છે, તુમ પ્રતિબોધન તૂર, બ૦
વર સંવેગ સે હો મુનિવર ભર્યા છે, પામ્યું પામ્યું કેવલ નાણુ માણક મુનિ જસ નામે હે હરખે ઘણું છ, દિન દિન ચઢતે છે વાન. બ૦
- ૭૮ શ્રી શાલિભદ્રની સઝાય. પ્રથમ ગોવાલિયાતણે ભવે જી રે, દીધું મુનિવરદાન; નયરી રાજગૃહી અવતર્યો જી રે, રૂપે મયણ સમાન, સોભાગી છે. શાલિભદ્ર ભગી રે હેય.
બત્રીસ લક્ષણ. ગુણે ભર્યો જી રે, પરણ્ય બનીશ નાર; માણસને ભવે દેવનાં છ રે, સુખ વિલસે સંસાર, સે. ૨
ગોભદ્ર શેઠ તિહાં પૂરજી રે, નિત નિત-નવલા રે ભેગ;