________________
પર૦. ઉતર્યો તિહાંથી રે જનની પાય પડયે, મનશું લાન્ય તિવાર છે, વછ તુજ ન ઘટે રે ચારિત્ર ચૂછ્યું, જેહથી શિવ સુખ સારે છે, અરણિ.
૮ એમ સમજાવી રે પાછો વાલી, આણો ગુરૂને પાસો છે; સદગુરૂ દીએ રે શીખ ભલી પરે, વૈરાગે મન ભાસ્યો છે, અરણિ૦
અગ્નિ ધખંતી રે શિલા ઉપરે, અરણિકે અણસણ કીધે જી; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરૂ, જિણે મનવંછિત લીધે . અરણિ.
૧૦, કર અથ મેઘકુમારની સઝાય. ધારિ મનાવે રે મેઘકુમારને રે, તે મુજ એકજ પૂત તુજ વિણ સુનાં રે મંદિર માલિયાં રે, રાખો રાખો ઘર તણાં સૂત. ધારિણી,
તુજને પરણાવું રે આઠ કુમારિકા રે, સુંદર અતિ સુકમલ, મલપતી ચાલે રે વન જેમ હાથણ રે નયણ વયણ સુવિશાલ. ધારિણું..
મુજ મન આશા રે પુત્ર હતી ઘણું રે, રમાડીશ વહુનાં રે બાલ, દેવ અટારો રે દેખી નવિ શક્યો રે, ઉપાયો એહ જંજલ. ધારિણી,
ધણ કણ કંચન રે ઋદ્ધિ ઘણી અ રે, ભગવો ભેગ સંસાર; છતી ઋદ્ધિ વિલસો રે જાયા ઘર આપણે રે, પછે