________________
૫૦૬
ણે ક્રમે જીવ એકદ્રીમાં,કેણે કર્યું પચેદ્રીમાં જાય.સ્વામી૦૧૨ પાંચ ઇંદ્રી વશ નવી કરી, તેણે ક્રમે એકદ્રીમાં હોય ગૌતમ, પાંચ ઇંદ્રી વશ જેણે કરી, તેણે કમે પચેદ્રીમાં જાય. ગૌતમ ૧૩
કેણે ક્રમે છવ ડામ દુભમે, ણે ક્રમે થાડેશ સ ંસાર, હો સ્વામી, જે જીવ માહ મચ્છર કરે, તેણે કમે સંસાર હરત. ગૌતમ૦
૧૪
જે જીવ સતાષ પામીયા, તેણે કમે થાડેરા સસાર, ગૌતમ, કેણે ક્રમે જીવડા નીચ કુલે, થે ક્રમે ઉંચ કુલ હોય. સ્વામી
૧૫
દાન દીયા અણુસૂતા, તેણે ક્રમે નીચ કુલ હોય, ગૌતમ, દાન દીધા સુપાત્રને, તેણેકને ઉંચ કુલ હોય, ગૌતમ૦ ૧૬ દેશે ક્રમે જીવડા નરકમાં, કેણે ક્રમે સ્વયં વિમાન‚ સ્વામી, જે જીવ લેાભે વ્યાપીયેા, તેણે કર્મે નરકમાં જાય. ગૌતમ૦૧૭
દાન શીયલ તપ ભાવના,તેણે ક્રમે સ્વગ વિમાન ગૌતમ, રાજગૃહી પ્રભુ આવીયા, શ્રેણિક વદવા જાય, ગૌતમ૦ ૧૮
ચેલણા કરે અતિ ગુહલી, હરડે હરખ ન માય; ગૌતમ, ગૌતમ દેવલ માગીયેા, ઢીયેા તે વીર વધમાન સ્વામીજી. ૧૯ એણે માઢે કેવલ ન પામીયે, માહે ન હોએ નિર્વાણુ; ગૌતમ, રૂપ વિજય ગુરૂ ઇણી પેરે, ભાખે શ્રીભગવત. ગૌતમ જે નર ભણે જે સાંભલે, તસ ધર મંગલ માલ હો, ગૌતમ. ૨૧
૨૦