________________
મહાવ્રત પાળી સાધુના, પામ્યાજ સદ્ધિ અપાર રે, વહાલા સાહેંદ્ર સુરલોકમાં, ચોથે ભવે સુવિચાર છે. હુતો ૬
પાંચમે ભવે અતિદીપત, નૃપ અપરાજિત સાર રે; વહાલા પ્રીતિમતી હું તાહરી, થઈ પ્રભુ હૈડાનો હારરે. હું
ગ્રહી દીક્ષા હરખે કરી, એ તો છઠે ભવે ઉદાર રે, ૧૦ આરણ દેવલેકે બહુ જાણું, સુખ લિસ્યાં સુખકારરે હું ૧૮
શંખ રાજા ભવ સાતમે, જસુમતી પ્રાણ આધાર રે, વહાલા વીસથાનક સેવ્યા, તિહાં તેં કીધે જય જયકારરે હું ૧૯
આઠમે ભવે અપરાજિતે, વરસ બત્રીસ હજાર રે, ૧૦ ઈચ્છારે ઉપજેઆહારની, એ તો પૂરવ પુન્ય પ્રકારે હું ૧૦
હરિવંશ માહે ઉપના, મોરી શિવદેવી સાસુ મહાર રે; વ૦ નવમે ભવે કાંઇ પરિહરે, રાખે છ લોક વિચારરે. હું ૧૧
એ સંબંધ સુણ પાછલે, ભણેજી નેમ બ્રહ્યચારી રે ૧૦ તે તુજને સાથે તેડવા, આવ્યાજી સસરાને કારણે હું ૧૨
એમ સુણી રાજિમતી, ગઈ પિઉડાજીને લાર રે, વઅવિચળકઈણે સાહિબે, રૂડનેહલ મુક્તિને સારરે હું ૧૩
ધન્ય ધન્ય જિન બાવીસમો, જેણે તારી પોતાની નાર રે, વધન્ય ધન્ય ઉગ્રસેનનંદિની, જે સતી સાહિરિદારરે હું ૧૪
સંવત સત્તર એકાણું એ, શુભવેલા શુભ વાર મુનિ વહાલા સુંદરે રાજુલનાં, ગુણ ગાયા સુખકાર છે. હું ૧૫