________________
ત્યાંથી જંબુ સ્વામી ચાલીયારે, આવ્યા માતપિતાની પાસ, સુણે એક માવડી રે, આ સંસાર માતા પિતાને પાયે નમ્યા રે, અમે લઈશું હવે સંજમ ભાર; સુણે એક માવડી રે, આ સંસાર છે અસાર
ઢાળ સાતમી, ઉઠી પ્રભાતના પહોરમાં, આવ્યા સુધર્મા સ્વામી પાસ ધન ધન ધન જંબુ સવામીને, લીધે છે સંજમ ભાર. ધન ૧
સાસુ સસરાને જંબુએ બુઝવ્યા, બુઝવ્યા માયને બાપ ધન પાંચસે ચોરને જંબુએ બુઝવ્યાં, બુઝવી આડે નાર. ધન..
પાંચસો સતાવીસ જબુએ બુઝવ્યા, બુઝો પ્રભાવ ચેર, ધન કમ ખપાવી કેવળ પામીયા, પચ્યા છે. મુક્તિ મઝાર, ધન, - હીરવિજય ગુરૂ હીરલે, તજી છે આઠે નાર; ધન એવું સુણીને કેઈ નરનારી પાળશે, શીયળ વ્રત સાર, ધ૦ ૪ ' ૨૫ શ્રી નેમનાથની સઝાય. નેમ તેમ કરતી નારી, કાઇની ન ચાલી કારી, રથ લીધે પાછો વાળી રે, સાહેલી મોરી. કરમે કુંવારા રહ્યા છે, સાહેલી મારી. મનથી તે માયા મૂકી, સુની તો દીસે સેજલડી; હવે મારૂં કેણુ બેલી, સાહેલી મારી..
૨૯ -