________________
આડે મળીને વળી એમજ કહે છે, સુણે વાલમ મારી વાત, દુનિયા તમને ઠપકો દેશે, મુર્નાઈમાં ગણાશેરે. મારી.'
આઠે મળીને વળી એમજ કહે છે, વાલા સુણે અમારી વાત નર ભમર ચતુરાઈ ન શીખ્યા, શું રહ્યાં દીલ હેઠાં છે. મારી આ
" " ઢાળ પાંચમી અમે આડે છે રમણી ને ગમણી. અમે આ જોબ નવંતી રહે છે શું કપડે વાલા તમને, ત્યારે લેહી તપેરે વાલા અમને. | નહિ મારે જેઠ નહિ દીયર નગીને, તમ વિના વાલા સંસાર સૂને તમે ઉપર મારે આસો ને વાસ, તુમ વિના વાલા સંસાર સુને.
જે આવ્યા હોય જમનારે તેડા, તે વાલા અમથી નહીર ઉપાય, દીક્ષા લેવાની જે વાત વધે છે, તે વાલા અમથી સહન ન થાય.
જે એક પુત્ર થશે વહાલા અમને, તે પણ શીખ ના દઇશું તમને.
ઢાળ છઠ્ઠી. આટલું કહેતાં વહાલા નવી બોલ્યાં રે, હૈયું કઠણ કડોર સુણે મુજ વાતડી રે, મેં જાણ્યું અથીર સંસાર. ૧