________________
૧૮૪
જન ભૂમિ સમોસરણ, પેખે પ્રથમારંભ તે દહ દિસિ દેખે વિબુધ વધુ, આવતી સુરરંભ તો. ૧૭
મણિમય તેરણ દંડ ધજા, કેસીસે નવઘાટ તે, વૈર વિવર્જિત જંતુગણ, પ્રાતિહારજ આઠ તે; સુર નર કિન્નર અસુર વર, ઇંદ્ર ઈંદ્રાણ રાય તેચિત્તે ચમકિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો.
૧૮ સહસકિરણ સમ વિર જિણ પખવી રૂપ વિશાળ તે; એહ અસંભવ સંભવે એ, સાચે એ ઈંદ્રજાળ તે; તે બેલા ત્રિજગ ગુરૂ, ઇંદભૂઈ નામેણુ તે શ્રીમુખ સંશય સામી સંવે, ફેડે વેદપણ તે.
૧૯, માન મેલ્હી મદ ટેલી કરી, ભગત નામે સીસ તે પંચ સયાશું વ્રત લી એ, ગોયમ પહિલે સીસ તે બંધવ સંજમ સુણવી કરી, અગ્નિભૂઈ આઈ તે નામ લેઈ આભાષ કરે, તે પણ પ્રતિબોધઈ તે. ૨૦
ઈણ અનુક્રમે ગણહર રણ, થાણા વીર અગ્યાર તે; તવ ઉપદેશ ભુવનગુરૂ, સંજમશું વ્રત બાર તે; બિહું ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત તે; ગોયમ સંજમ જગ સલ, જય જયકાર કરંત તે. ૨૪
વસ્તુ છંદ-ઇંદભૂઈઅ ઇંદભૂઈએ, ચઢિય બહુ માન, હુંકાર કરી સંચરિઓ, સમવસરણ પુહો તુરંત; ઈહિ. સંસા સામી સંવે, ચરમ નાહ ફેડે ફુરંત; બોધિબીજ સ