________________
aહર ખંભણવાડે વીર જિર્ણ, મન વાંછિત પૂરે સાયણ દાયણ ભૂત પ્રેત, તેહના મા રે. 3 શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, મહિમાએ મહંત તે ગેડી દડી જોઈએ પૂરે, મનની ખાંત તો. ચાવતી પદવી તજ, લીધે સંજમ ભાર; શનિ જિનેશ્વર સોળમા, નિત્ય નિત્ય કરું જુહાર. ૫ પાંચે તીરથ જે નમે, પ્રહ ઉઠી નર નાર, કમલ વિજય કવિ એમ કહે, તસ ઘર જય જયકાર. ૬
૮ આદીશ્વર ભગવાનનું ચૈત્યવંદન. કલ્પ વૃક્ષની છાયડી, નાનડીઓ રમતો, સેવન હિંડલે હિચત, માતાને મનગમતો. સુદેવી બાલક થયા રૂપમઝ ક્રીડે વહાલા લાગો છે, પ્રભુ હૈયડાચું ભીડે. જિનપતિ યૌવન પામીબા, ભાવે સુભગવાન; ઇંદ્ર ઘાલ્યો માંડવો, વિવાહનો સામાન, ચારી બાંધી ચિહું દિશી, સુર ગૌરી આવે, સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે. ભરતે બિંબ ભરાવી એ, સ્થાપ્યા થવું જય ગિરીશ શ્રી વિજયપ્રભસૂરિ મહિમા ઘણે, ઉદયરત્ન ગુણ ગાય. ૫
૯ પંચમીનું ચૈત્યવંદન. બાર પરખદા આમળે, શ્રી નેમિ જિનરાય,