________________
૩૬૪
મારી ઉપદ્રવ ભયકર સ નાસે. શ્રી તીથૅનાયક થયા વલી ચક્રવતી, બન્ને લહી પદવીએ જાવ એકવતી જે સાર્વભૌમ પદ પચમ ભાગવીને, તે સાલમા જિનતણા ચરણે નમીને. ચૌરાશી લક્ષ ગજ અન્ય રથે કરીને, છનું કરાડ જત લશ્કર વિસ્તરીને; તેવી છતે અતિ સમૃદ્ધિ તજી ક્ષણીક, શ્રી કુંથુનાથ જિન ચક્રી થયા વિવેકે. રત્ના ચતુર્દશ નિધાન ઉમંગકારી, અત્રીશ બહુ નિત નાટક થાય ભારી; પ્રધાન ને સહસ ચેાસ અંગનાએ, તેવી તજી અર જિનેશ્વર સપદાઓ. નિત્યે કરે કલા ક્ષેપન કંઠ સુધી, ષટ મિત્રને તરણ કાજ નિપાઇ બુદ્ધિ; ઉદ્યાન મેાહન ગૃહે રચી હેમ મૂર્તિ, મલ્લિ જિનેશ પડિમા ઉપકાર કતી, નિસગદાન્ત ભગવંત અને તજ્ઞાની, વિશ્વાપકારી કરૂણાનિધિ આત્મધ્યાની; પંચેન્દ્રિયા વશ કરી હણી કમ આઠે, વો જિનેદ્ર મુનિસુત્રત તે માટે.
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪