________________
૩૫૧ ઝિઝૂંકિ ઝેરૃ ઝણણ રણ રણનિજકિ નિજજન રંજન,સુર શેલ શિખરે ભવતુ સુખદં પા* જિનપતિ મજજનમ. ૧
કટ રેંગિનિ ઘગિનિ કિટાતિ ગિગુડદાં ધૃધુકિ ઘુટનટ પાટવમ; ગુણ ગુણણ ગુણ ગણ રણ િણેણે ગુણણ ગુણગણ ગૌરવમ ઝઝિ કૅકિ ઝણણ રણુ રણ નિજછી નિજજન સજજના, કલયંતિ કમલા કલિત કલમલ મુલમીશ મહેજિજના.
ઠકિ કિડું ઠહિ ઠહિક ઠહિ પટ્ટા તાડયતે; તલ લેકિ લેલો નૈષિ –ષિનિ ડેષિ ડેષિનિ વાઘતે કિ છે ચુંગ થુંગિનિ ઘગિ ઘગિનિ કલરવ,જિન મત મનંત મહિમ તનુતા નમતિ સુર નર મહોત્સવે.
ષુદાંકિષુદાં સુષુડદિ ગુંદા પુષડઢિ દોદ અંબરે,ચાચપટ ચચપટ રકિણું છું ડણણ ડેડેડબરે; તિહાં સરગમપધનિ નિધ૫મગરસ સસસસસ સુર સેવતા, જિન નાટયરગે કુશલ મુનિશં દિશતુ શાસન દેવતા.
ર૬ શ્રીરહિણી તપની સ્તુતિ. નક્ષત્ર રોહિણું જે દિન આવે, અહેરત પૌષધ કરી શુભ ભાવે, ચઉવિહાર મન લાવે; વાસુપૂજ્યની ભક્તિ કીજ, ગણુણું પણ તસ નામ જપીજ, વરસ સત્તાવીશ લીજ થેલી શક્તિ વરસ તે સાત, જાવજીવ અથવા વિખ્યાત, તપ કરી કરે કમઘાત; નિજ શક્તિ ઉજમણું