________________
३४२ રૂમઝુમ કરતી પાયે નેઉર, દીસે દેવી રૂપાલી; નામ ચઢેસરી ને સિદ્ધાઈ, આદિ જિનવર રખવાલીજીવિન દોડ હરે સહુ સંઘનાં, જે સેવે એના પાયજી, ભાણવિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજે માય. ૪
૧૪ શ્રી શત્રુંજય તીર્થની સ્તુતિ. શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકોર રામા પાર મંત્ર મહે નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું પંખીમાં જેમ ઉત્તમ હંસ, કુળ માંહે જેમ રાષભને વંશ, નાભિ તણે એ અંશ, ક્ષમાવતમાં શ્રી અરિહંત, તપશુરામાં મુનિવર મહંત, શત્રુંજય ગિરિ ગુણવંત
રષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભુ સુખ કંદા, શ્રી સુપાર્શ્વ ચંદ્રપ્રભુ સુવિધિ, શિતળ શ્રેયાંસ સેવો બહુ બુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ વિમલ અનંત ધર્મ જિન શાંતિ, કુંથુ અર મલ્લિ નમું એકાંતિ, મુનિસુવ્રત શુદ્ધ પતિ નમિ નેમ પાસ વીર જગીશ, નેમ વિના એ જિન ત્રેવીશ, સિદ્ધગિરિ આવ્યા ઇશ. ૨
ભરતરાય જિન સાથે બેલે, સ્વામી શત્રુંજય ગિરિ કુણ તેલે, જિનનું વચન અમેલે, ઋષભ કહે સુણે ભરતજી રાય, છરી પાલતાં જે નર જાય, પાતક બુકે થાય, પણ પંખી જે ઈણ ગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે,