________________
સખીયા કહે શીખામણ સ્વામીની સાંખી, હળવે હળવે બાબા સો રગે ચાલેઈમ આનો વિચરતા ડેક્ષાપતા, નવ મહિના ને સાડાસાત દિવસ તા.
ચિત્ર તણી સુધી તેરશ નક્ષત્ર ઉતરા, જેને જો વીર, સુહાર સુંદરાત્રિભુવન થયે ઉદ્યોત કે હરખ વધામણ, સેના રૂપાને ફૂલે વધારે સુર ઘણાં.
૧૧ આવી છપ્પન કુમારીક ઓચ્છવ પ્રભુ તણે ચાલે રે સિંહાસન છે કે ઘટા રણઝણે મળી સુરની કેડ કે સુરવાર આવી, પંરૂપ કરી પ્રભુને સુરગિરિ લાવી. ૧૨
એક ક્રોડ સાઠ લાખ કળશ જળશું ભય, કેમ સહેશે લધુ વીર કે ઇંદ્ર સંશય ધર્યા પણ અંગુઠે મેરૂ ચાખ્યો અતિ થડથયા, ગડગડયા પૃથ્વી લોક જગત જન લડથડ્યા. ૧૩
અનંત બળી જાણ પ્રભુ, ઇંઢે ખમાવીયા, ચાર વૃષભનાં રૂપ કરી જળ નામીઆ પૂછ અર્શી પ્રભુને માય પાસે ધરે, ધરે અંગુઠે અમૃત ગયા નંદીશ્વરે.
૧૪ હાળી શીછ.
(દેશી-હમાચડીની) કરે મહત્સવ સિદ્ધારથ નૃપ, નામ ધર્યું વર્ધમાન, દિન દિન જાથે પ્રભુ સુરતરૂ જેમ, રૂપ કળા અસમાનરે. હમચડી ૧
એકદિન પ્રભુજી રમવા કારણ, પુર બાહિર જબ જાવે, ઇંદ્ર મુખે પ્રશંસા સુર્ણને, મિથ્યાત્વી સુર આવે રે. હમચડી. ૨