________________
૩ર૪
સ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સોહાવે રે. સાં. ૭
સંશય પડી ઈમ વિમાસે, એ જિન ચક્રી હરિ રામ તુચ્છ દરિદ્ર માહણકુળ નાવે, ઉગ્રભાગ વિણ ધામે રે. સાં૦૮
અંતિમ જિન માહણ કુળ આવ્યા, એહ અરૂ કહીએ અવસર્પિણું ઉત્સર્પિણ અનંતી, જાતાં એહવું લહીએરે.સાં ૮
ઈણ અવસર્પિણી દશ અછરાં, થયાં તે કહીએ તેહર; ગહરણ ગોશાળા ઉપસર્ગ, નિષ્ફળ દેશના જેહ રે. સાં ૧૦
મૂળ વિમાને રવિ શશી આવ્યા, ચમરાને ઉત્પાત રે; એ શ્રી વીર જિનેશ્વર વારે, ઉપન્યા પંચવિખ્યાત રે. સાં૧૧
શ્રી તીરથ મલિ જિન વારે, શિતલને હરિવંશરે ૨ષભને અફોતરસે સિધા, સુવિધિ અસંયતિ શંશ રે. સાં. ૧૨
શંખ શબ્દ મળીયાહરિહરિશું નેમીથરને વારેતેમ પ્રભુ નીચ કુળે અવતરીયા, સુરપતિ એમ વિચારે રે. સાં ૧૩
ઢાળ બીછે. નદી યમુનાકે તીરે ઉડે દેય પંખીયા-એ દેશી.
ભવ સત્યાવીશ સ્થૂલ માંહિ ત્રીજે ભવે, મરીચી કી કુળને મદ ભરત યદા સ્ત, નીચ ગોત્ર કર્મ બાંધ્યું તીહાં તેહથી, અવતરીય માહણ કુલ અંતિમ જિનપતિ. ૧
અતિશે અઘટતું એહ થયું થાશે નહિ, જે પ્રસવ જિન ચકી નીચ કળે નહિ, એહ મારે આચાર ધરૂં ઉત્તમ કુળે, હરિણગમેલી દેવ તેડાવે એટલે.