________________
૩૧૭
કળશ. ઈમ તીરથમાળા, ગુણહ વિશાળા, વિમળ ગિરિવર રાજની; કહે પર તે, પુણ્ય સંકેત, એહ જિનધર સાજની તપગચ્છ મયણદિણંદ ગણધર, વિજય જિર્ણ સુરીયર; રચી તાસ રાજે, પુન્ય સાજે, અમૃતરંગ સુહ કરો.
- ૧૮
ર૭ શ્રી મલ્લીનાથનું સ્તવન. દુહા-નવપદ સમરી મન , વલી ગૌતમ ગણધાર; સરસ્વતી માતા ચિત્ત ધરું, વાધે વચન ઉદાર, મલ્લીનાથ ઓગણીસમા, જિનવર જગમાં જેહ, ગુણ ગાઈશું તેહના, સુગુણ સુણે ધરી નેહ. કિણ દેડી કિણ નગરમેં, કવણ પિતા કુણ માત, પાંચ કલ્યાણક પરગડા, વિગત કરી કહું વાત.
ઢાળ પહેલી રામચંદ્ર કે બાગમેં ચંપે મારી રહ્યોરીએ દેશી. અણહીજ જંબુદ્વીપ ક્ષેત્ર ભારત સુખકારી નયરી મિથીલા નામ, અલકાને અણુહારી તિહાં નૃપ કુંભ નરેસરાય, રાણી પ્રભાવતી નામે, શીયલ ગુણ સમિહિત, જસ પસ ઠામ ઠામ. એક દિવસ તે નાર, સુતી સેજ મઝારી,
૨