________________
૨૯
ભલેટ ૬
ભલે ૭
ભલે. ૮
ભલે ૯
ભલે ૧૦
પહેલાં પગલાં પૂજે ભરેલાં રે. આયે ઘોળી પરબ કે ચઢીએ,
તિહાં ભરત ચક્રપદ નમીએ રે, નીલી પરબ અંતરાલે આવે,
હાંરે નેમી વરદત્ત પગલાં સોહાવે રે. આદિ શૂભ નમી ફંડ કુમારા,
હીંગલાજ હડે ચઢે પ્યારા રે. તિહાં કલિકુંડ નમી શ્રીપાસ,
હારે ચઢો માન મોડી ઉલ્લાસ રે. ગુણવંતગિરિના ગુણ ગાઈ,
છાલાકુ ડે વિસામે ભાઈ રે. તિહીંથી મકાગાલી પંથે ધસીએ, - પ્રભુગઢ દેખીને ઉલ્લસીએ રે. નમીએ નારદ અયમત્તાની મુરતી,
વળી દ્રાવિડ વારિખીલ સુરતી રે. તીરથ ભૂમી દેખી સુખ જાગે,
નીરખો હેમકુંડની આગે રે. રામ ભરત શુક સેલગ સ્વામી,
થાવસ્થા નમું શીર નામી રે. ભુખણકુંડ વાડી જઈ વંદે,
સુકોમલ મુનિપદ સુખ કંદો રે,
ભલે ૧૧
ભલે ૧૨
ભલે. ૧૪
ભલે ૧૫
ભલે ૧૬