________________
૨૫૦
૦
ચોસઠ સહસ અતિઉરીએ, રૂપે સરખી જોડ. ભ૦ ૩૬
એક લાખ સહસ અઠાવીસએ વારાંગનાનાં રૂપ નિહાળ,ભ૦ શેષ તુરંગી સવિ મિલીએ, કડી અઢાર નિહાળ. ભ૦ ૩૭
ત્રણ કેડી સાથે વેપારીયાએ, બત્રીસ કેડી સૂઆર ભ૦ શેઠ સાર્થવાહ સામટાએ, રાય રાણાને નહી પાર ભ૦૧૮
નવનિધિને ચૌદ સ્પણું એ,લીધે લીધે સવી પરીવાર ભ૦ સંઘપતિ તિલક સહામણું એ, ભાલે ધરાવ્યું સાર, ભ૦ ૩૯
પગે પગે કરમ નિકદતાએ, આવ્યા આસન જામ; ભ૦ ગિરિ પેખી લોચન ઠર્યાએ, ધન ધન શેત્રુંજા નામ. ભ૦ ૪૦
સેવન કુલ મુગતાફળે એ, વધાળે ગિરિરાજ; દેઈ પ્રદક્ષિણા પાખતીએ, સીધાં સઘળાં કાજ. ભ૦ ૪૧
ઢાળ છી.
જયમાળાની દેશી. કાજ સીધાં સકલ હવે સાર, ગિરિ દીઠે હરખ અપાર; એ ગિરિવર દરિસણ જેહ, યાત્રા ફળ કહીએ તેહ. ૪૨
સૂરજ કુંડ નદીય શેત્રુજી, તીરથ જળે નાહ્યા રંજી; રાયણ તળે ગષભ જિમુંદા, પહેલાં પગલાં પૂજે નરિંદા. ૪૩
વળી ઈંદ્ર વચન મન આણી, શ્રી ઋષભનું તીરથ જાણી, તવ ચક્રી ભરત નરેશ, વાર્દિકને દીધે આદેશ ૪૪ - તિણે શેત્રુંજા ઉપર ચંગ, સોવન પ્રાસાદ ઉત્તુંગ, નીપજે અતિ મનોહર, એક કેસ ઉંચા બાર, ૪૫