________________
ચેાથે આરે શત્રુંજય ગિરિ, પચાસ જેયણ પરધાન. ૧૯ પાંચમો છકો એકવીસ એકવીસ, સહસ વરસ વખાણેજી; બાર જોયણને સાત હાથનો, તદા વિમળગિરિ જાણે. ૨૦
તેહ ભણું સદાકાળ એ તીરથ, શાશ્વત જિનવર બોલે મષભદેવ કહે પુંડરિકનિસુણે, નહિ કોઈ શત્રુંજય તોલેજ. ૨૧ નાણ અને નિર્વાણ મહાજસ, લેશો તમે ઈણ ડામોજી; એહગિરિ તીરથ મહિમાઈણ જગે, પ્રગટ હશે તુમ નામેજી. ૨૨
- ઢાળ ચેથી.
જિનવરશું મેરો મન લીણે-એ દેશી. સાંભળી જિનવર મુખથી સાચું, પુંડરિક ગણધાર; પંચ કોડી મુનિવરશું અણગિરિ,અણસણ કીધું ઉદારરે. ૨૩ નરે નમો શ્રોત્રજા ગિરિવર, સકળ તીરથ માંહી સારરે; દીઠે દુર્ગતિ હર નિવારે, ઉતારે ભવ પારરે. નમો૦ ૨૪ કેવળ લેઈ ચૈત્રી પૂનમ દિન, પામ્યા મુગતિ સુઠામરે, તદાકાળથી પૃથ્વી પ્રગટિઉં, પુંડરિકગિરિ નામ, નમે ૨૫ નયરી અયોધ્યાએ વિચરતા પહેતા,તાતજી ઋષભજિર્ણદરે; સાઠ સહસ એમ ખટ ખંડ સાધી, ઘેર આવ્યા ભરત
નદિરે. ન. ૨૬ ઘેર જઈ માને પાયે લાગી, જનની ઘો આશીષરે; વિમળાચળ સંઘાધિપકેરી, પહોંચજે પુત્ર જગીશ.નમો ૨૭ ભરત વિમાસે સાઠ સહસ સમ, સાધ્યા દેશ અનેકરે,