________________
૩૯
ઢાળ પાંચમી.
જ
કહે જ યુવતી અલબેલી, જો કે સાચુ કહીએ સામલી; તુમ વશ થયા છે પહેલા, જો કે સાચુ મુનિસુવ્રત જિન મહાભાગી. જો કે સાચું॰ પ્રભુ સાલમા સંસારી, જો કે સાચું એક લાખ ને ખાણુ હારી, જો કે સાચું તે પણ પરણ્યા છે નારી, જો કે સાચું પછી વિષય દશાને વારી. જો કે સાચુ તે જિનજી સજમ રસીયા, જો કે સા જઈ શિવમંદિરમાં સિયા; જો કે સા॰ તું મત કર છેાકરવાદી, જો કે સા॰ નહિ શેાથે જાદવ ગાદી. જો કે સા તને વાંઢા કહીને ગાશે, જો કે સારુ પર ધર પિરસણુ કાણુ દેશે, જો કે સા॰ પર નાર હસી બાલાવશેા, જોકે સા॰ તખ તેના મહેણા ખાશેા, જો કે સા॰
વલી વશ વધારણુ નારી, જો કે સા॰ જીહાં તુમ સરીખા અવતારી, જો કે સા॰ એમ હિરની ગેાપી બાલે, જો કે॰ નયણા રસ અમૃત તાલે. જો કે સા
૧