________________
સુણું મન ગહગહિ.
૪૦ ન લહે જિનમત માત્ર જેહ, તેહ પાત્ર ન કહિએ; દીધાનું પરભવ પુણ્ય ફલ, કાંઈ ન લહિયે; પાત્ર અપાત્ર વિચાર બે ભલા નવિ લહેર્યો, પુણ્ય અથે તે અર્થ આથ, કુપાત્રે દેહયે. ! ઉખર ભૂમિ દષ્ટ બીજ, તેહને ફલ કહીએ, અષ્ટમ સુપન વિચાર ઈમ, રાજા મન રહિયે; એહ અનાગત સવિ સરૂ૫, જાણ તિણે કાલે દીક્ષા લીધી વીરે પાસ, રાજા પુન્યપાલે.
ઢાળ પાંચમી.
રાગ ગોડી ઈંદ્રભૂતિ અવસર લહીરે, પૂછે કહે જિનરાય શું આગલ હવે હશેરે, તારણ તરણ જહાજો રે. કહે જિન વીરજી.
૪૩ મુજ નિર્વાણ સમય થકી, વિહુ વરસે નવ માસ માટે તિહાં બેસશેર, પંચમ કાલ નિરાશોરે. કહે ૪૪ - બાર વરસે મુજ થકીરે, ગૌતમ તુજ નિર્વાણ સોહમ વિષે પામશેરે, વરસે અખય સુખ ઠાણેરે. કહે૪૫
ચહેસઠ વરસે મુજ થકીર, જંબૂને નિરવાણ, આથમશે આદિત્ય થકી, અધિકું કેવલ નાણેરે. કહેક૬
મનપજજવ પરમાવધિ, ક્ષપકેપશમ મન આણ