________________
૨૧૯ ચવી થઈ તુમ પુત્રી ચાર,એક દિન પંચમી તપ કરી રે ઇમ સાંભળી સહુ પરિવાર, વાત પૂર્વ ભવની સાંભળીરે.રો૦૭ ગુરૂ વંદી ગયા નિજ ગેહ, રોહિણું તપ કરતાં સહુ, મટી શક્તિ બહુમાન, ઉજમણું વરતુ બહુરે; ઈમ ધર્મ કરી પરિવાર સાથે મોક્ષપુરી વારી રે; શુભવીરના શાસન માંહિ, સુખફળ પામે તપ આદરી. રોટ૮
કળશ. ઇમ ત્રિજગ નાયક, મુક્તિ દાયક, વીર જિનવર ભાખીઓ; . તપ રોહિણીને ફળ વિધાને, વિધિ વિશેષે દાખીઓ; શ્રીક્ષાવિજય જસવિજય પાટે, શુભવિજય સુમતિ ધરો; તસ ચરણ સેવક કહે પંડિત, વીરવિજયો જય કરે. ૧
શ્રી રોહિણી તપનું સ્તવન સંપૂર્ણ.
૧૮ શ્રી દિવાલીનું સ્તવન,
ઢાળ પહેલી.
શગ રામગિરિ. શ્રી શ્રમણ સંધ તિલકેપમ ગૌતમ, સુગતિ પ્રણિપત્ય પાદારવિંદ; ઈન્દ્રભૂતિ પ્રભવમ હંસો મેચક, કૃત કુશલ કોટિ કલ્યાણ કંદ.
મુનિ મન રંજણે; સયલ દુઃખ ભંજણે, વીર વધમાન જિણ દે; મુગતિ ગતિ જિમ લહી, તિમ કહું સુણ સહી,છમ