________________
ખાલ ઉતારે દેહનીરે, આખીય દાઈ આહાર બહુ આરઢ પાડતારે, તનવિચ ધાવે ખારરે. જિયની ૬
હાભ બીજી. રાગ મારૂ–જિનછ કબ મિલેરે, ભેલાણુ વલવલે-એ દેશી.. તાપ કરીને તે વલી ભૂમિકા, મનસુ શીતલ જાણ આવી બેસેતરૂઆ છાંહડેર,પડતાં ભાંજે પ્રાણ,ચતુર મરાચજરે. વિરૂઆ વિષય વિલાસ, સુખ ચેડાં દુખ બેહલા જેહથી, લહિયે નરગ નીવાસ.
૨ કુંભી માહે પાક કરે તસ દેહને, તિલ જિમ ઘણી મહે પીલી પીલીને રસ કાઢે તેને રે, મહેર ન આવે તહિં. ૩ નાઠે જાય ત્રીજી નરગ લગેરે, મન ધરત ભય બ્રાંત, પછે પરમાધામી શૈલી ઉપરે રે, જેહવા કાલ કૃતાંત. ૪ ખાલ ઉતારે તેની ખાતર્યુ રે. ખાર ભરે તસ દેહે ખાસ પૂરાની પરે તે તિહાં ટલવલેરે, મેહેર ન આવે તાસ. ૫ દાંત વિચે દઈ દસ આંગુલીજી, ફરી ફરી લાગે પાય; વેદન સેહેતાં કાલ ગયો ઘણાજી, હવે એ સહ્યો ન જાય. ૬ જિહાં જાઈ તિહાં ઉઠે મારવારે, કોઈ ન પૂછે સાર; દુખ ભરી રેવે દીનપણે કરીનિપટહિયાં નિરધાર. ૭;
ઢાળ ચેથી. રાગ–વેલાઉલ. રે જીવ જિન ધર્મ કીજીએ-એ દેશી પરમાધામ સુર કહે, સાંભલ તું ભાઈ