________________
૯૫
મોહરાય મહમૂળથુંરે, તન મનસુખનો હોય નાશરે તન મન૮ તુમ સુખ એક પ્રદેશનું, નવિ આવે લોકાકાશ; તે અમને સુખીયાકરોરે, અમે ધરીએતુમારી આશરે અમે અક્ષય ખજાને નાથને રે, મેં દીઠે ગુરૂ ઉપદેશ; લાલચ લાગી સાહિબારે નવિ ભજીએ કુમતિનો લેશરે. નવિ૦૧૦
હેટાનો જે આશરોરે, તેથી પામોએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી, શુભવીર સદા સુખવાસરે શુભવીર૦૧૧
કળશ-ઓગણીસ એ કે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો, મેં યુ લાયક વિષ નાયક, વર્ધમાન જિનેરા સંવેગ રંગ તરંગ ઝીલે, જય વિજય સમતા ધરે, શુભ વિજય પંડિત ચરણસેવક, વીર વિજ જયકરે, ૧
૧૩ શ્રી આંતરાનું સ્તવન. દુહા-શારદ શારદના સુપરે, પદ પંકજ પ્રમેય ચેવિશે જિન વર્ણવું, અંતર યુત સંખેય૧ વીર પાર્થને આંતરું, વરસ અઢીસે હાય; પંચકલ્યાણક પાર્થના, સાંભલજે સહુ કોય. ૨
વી પહેલી. " નિરૂપમ નયરી વણારસી), શ્રી અશ્વસેન નદિ તો; વામાં રાણુ ગુણ ભર્યા છે, મુખ જિમ પુનમ ચદ તે; ભવિભાવરીને પ્રણ પાસ જિર્ણદ તે એ આંકણી. ૧ પ્રાણત કહ૫ થકી ચવ્યાજ ચૈત્ર વદી ચોથને દિન તે;