________________
૧૮૯
કલશ-એમ પાસપ્રભુને પસાય પામી, નામે અઠ્ઠાઈગુણકાર ભવી જીવ સાધો નિત આરાધ, આત્મ ધમે ઉમટ્યા. ૧ સંવત જિન અતિશય વસુ શશી, ચત્ર પુનમે થાઈયા સૌભાગ્યસુરિ શિષ્ય લક્ષ્મી સૂરિ, બહુ સંઘ મંગલ પાઈયા. ૨
શ્રી અઠ્ઠાઈ મહેત્સવ સ્તવન સંપૂર્ણ. ૧૨ શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું
પંચ ઢાળીયું. દોહા –શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. સમકિત પામે છવને, ભવ ગણતીએ ગણાય, જો વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય. વીર જિનેશ્વર સાહેબ, ભમિયો કાલ અનંત; પણ સમકિત પામ્યા પછી, અતિ થયા અરિહંત,
ઢાળ પહેલી, કપૂર હોયે અતિ ઉજલો રે–એ દેશી. પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર, કાષ્ટ લેવા અટવી ગયો રે, ભેજન વેલા થાય રે પ્રાણું, ધરિયે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે, પ્રાણી ધરિયે સમકિત રંગ–એ આંકણી. મન ચિતે મહિમા નીલે રે, આવે તપસી કાયા દાન દેઈ ભોજન કરૂં રે, તે વંછિત ફળ-હાય રે. પ્રાણી સ