________________
૧૮૭
ઢાળ સાતમી.
લીલાવંત કુંવર ભલે–એ દેશી. સોહમ કહે જંબૂ પ્રતે,જ્ઞાનાદિ ધર્મઅનંતરે વિનીત–એ અકણી, અર્થ પ્રકાશે વીરજી, તિમ મેં રચિઓ સિદ્ધાંતરે વિનીત, પ્રભુ આગમ ભલો વિશ્વમાં. પઠ લાખ ત્રણસેં ને તેત્રીસ, એગણ સાઠ હજાર રે, વિ. પીસ્તાલીસ આગમ તણે, સંખ્યા જગદાધાર રે. વિપ્ર૨ અથમીએ જિન કેવળ રવિ, સુત દીપે વ્યવહાર રે વિ. ઉભય પ્રકાશક સૂત્રને, સંપ્રતિ બહુ ઉપગાર રે. વિ૦ પ્રત્ર ૩ પુન્ય ક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહે નવકાર રે; વિ. શુકલ ધ્યાન છે ધ્યાનમાં, કલ્પસૂત્ર તિમ સારરે. વિ. પ્ર. ૪ વીર વર્ણન છે જેહમાં, શ્રી પર્વ તસુ સેવ રે; વિટ છÉ તપે કલ્પસૂત્ર સુણે મુદા,ઉચિત વિધિ તતખેવરે. વિબ૦૫
ઢાળ આઠમી.
તપશુ રંગ લાગ્યો–એ દેશી. નેવુ સહસ સંપ્રતિ નૃપે રે, ઉદ્ધાર્યા જૈન પ્રાસાદ રે; છત્રીસ સહસનવાં કર્યારે, નિજ આયુ દિનવારે, મનને ભદેરે પૂજે પૂજે મહોદય પર્વ મહોત્સવ માટે રે.
a એ રૂ.
૧ અસંખ્ય ભરતના પાટવી રે, અઠ્ઠાઈ ધર્મનાં કામી રે; સિદ્ધગિરિએ શિવપુરી વર્યા રે, અજરામર શુભ ધામી. મ૨ યુગપ્રધાન પૂરવ ધણુર, વયર સ્વામી ગણધાર રે;