________________
૧૭૦
પર્વ ૨ સાહેબજી ધર્મ ઉદ્યમ કરે છે સદા હો લાલ, જાવું છું સુણી વાત; સા તેલિક હાલિક રાયને હો લાલ, પ્રતિબેધન અવદાત. સાપર્વ. ૩ તિહાં જઈ પૂર્વ ભવ તણા હો લાલ, રૂપ દેખાવે તાસ; સાવ દેખીને તે પામીયા હો લાલ, જાતિ સ્મરણ ખાસ. સા. પર્વ૪ તે બેઉ શ્રાવક થયા હો લાલ, પાલે નિત પટ પર્વ સાવ ત્રણે તે નર રાયને હો લાલ સહાય કરે તે સુપર્વ. સાપર્વ૫ નિજ નિજ દેશે નિવારતા હો લાલ, મારી વ્યસન સવિ જેહ, સાવ ચિત્ય કરાવે તેહવાં હો લાલ, પ્રતિમા ભરાવે તેહ, સાટ પર્વ. ૬ સંઘ ચલાવે સામટા હો લાલ, સ્વામીવચ્છલ ભલી ભાત; સા. પર્વ દિને નિજ નગરમાં હો લાલ; પડહ અમારી વિખ્યાત. સા. પ૦ ૭ પર્વ તિથિ સહુ પાલતા હો લાલ, રાજા પ્રજા બહુ ધર્મ સાવ ઇતિ ઉપદ્રવ સહુ ટળે હો લાલ, નહિ નિજ ચક્ર પરચક્ર ભર્મ. સા. પર્વ૦ ૮ ધર્મથી સુર સાનિધ્ય કરે હો લાલ, ધર્મ પાલી પાસે રાજ; સાકઈ સદ્દગુરૂ સંગથી હો લાલ, થયા ત્રણે ઋષિરાજ. સા. ૫૦ ૯
ઢાળ આઠમી.
ટુંક અને ટોડા વિચરે રે-એ દેશી - ત્રણે નરપતિ આદર્યો રે, ચેખો ચારિત્ર ભાર, સંયમ રંગ લાગ્યો રે; તપ તપતાં અતિ આકરારે, પાલે નિરતિચાર. સંયમ