________________
૧૬૬ વળી રાજ્યાભિયોગેણં, સારુ છે આગાર પચ્ચખાણ તે; તવ બેબી ચિત્ત ચિંતવે, સારા દઢતા વિણ ધર્મ હાણ તો.૮ ધોવું નવિ માન્યું તિણે, સા રાયે સુણ તે વાત તો કુટુંબ સહિત નિગ્રહ કરૂં, સાવ કાલે જે હું તૃપ સાચ તે. દૈવ યોગે તે રાતમાં, સાશૂલ વ્યથા નૃપ થાય તે હાહાકાર નગર , સાઇમ દિન ત્રણ વહી જાય તો.૧૦ પડવે દિન જોઈ કરી, સાર આપ્યા વસ્ત્ર તે રાય તે નિર્વાહ સુખે થયે, સાવ ધર્મતણે સુપરસાય તે. ૧૧
ઢાળ ચોથી.
ભરત નૃપ ભાવશું-એ દેશી. નરપતિ ચૌદસને દિનેએ,ઘાણી વહન આદેશ કરે તેલી પ્રતે એ, રજક પર તે અશેષ, વ્રત નિયમ પાલિયે એ –આંકણી. ૧ ભૂપતિ કેપે કલકલ્યો એ, ઇણ અવસર પરચક્ર આવ્યું દેશ માં જવા એ, મહાદુર્દાન્ત તે ચક્ર. વ્રત નિ ૨ નૃપ પણ સન્મુખ નીકલ્યો એ, યુદ્ધ કરણને કાજ; વિકલ ચિત્તથી થયા એ, ઈમ રહી તેલીની લાજ. વ્રત. ૩ હાલીને આઠમ દિને એ, દીધું મુહુર્ત તત્કાલ; તણે પણ ઈમ કહ્યું એ, ખેડીશ હલ હું કાલ, વ્રત- ૪ કેપે ભરાણો ભૂપતિ એ, ઈણ અવસર તિહાં મેહ; વરસણ લાગ્યો ઘણું એ, ખેડી ન થાશે હેવ. વ્રત૫ ત્રણે અખંડ વ્રત પાલતાં એ, પુણ્ય અતલથી તે; મરણ પામી રવર્ગે ગયા એ, છ દેવ કે જેહ. વ્રત- ૬