________________
૧૬૪
ધનસાર સૂત રે, તેહને જન્મને કામણે. ત્રાટક-કામણે નિજ હિત કારણ માટે, શેઠજી આઠમ દિને, લઈ પોસહ શૂન્ય ઘરમાં રહ્યા કાઉસગ્ગ સ્થિર મને, ઇણ અવસરે સોહમ ઇંદે, બેઠે નિજ સુર પર્ષદા, કરે પ્રશંસા શેઠની ઈમ, સાંભલે સહુ સુર તદા. ૨ જે ચળાવે રે સુરપતિ જઈને આપ હિ, પણ શેઠજીરે પિસહમાંહિ ચલે નહિ, ઈમ નિસુણી રે, મિથ્યાત્વી એક ચિંતવે, હું ચળાવું રે જઈને હરકેઈ કૌતુકે. ત્રાટકશેઠના મિત્રનું રૂપ કરીને, કેટી સુવણને ઢગ કરી; કહે કે એ શેઠ તે પણ, નવિ ચયા જેમ સુરગિરિ, પછી પત્નીનું રૂપ કરીને, આલિંગનાદિક બહુ કરે, અનુકૂલ ઉપસર્ગો તેહી શેઠજી, ધ્યાન અધિકેરૂં ધરે. ૪ કરે બિહામણું રે, તાપ પ્રમુખ દેખાડનારીને સત રે આવી ઈણિ પરે ભાખતા,પારે પિસહરે, અવસર અમે બહુ થયે તબ શેઠજીરે, ચિંતવે કાલ કેતે થે. ત્રાટક-સઝાયને અનુસાર કરીને, જાણ્યું છે હજી રાત એક પસહ હમણાં પારીયે કિમ, નવી થયે પ્રભાત એ તબ પિશાચનું રૂપ કરીને, ચામડી ઉતાડતા; ઘાત ઉછાલન શિલા ફાલન, સાયરમાંહિ નાંખતે. ઈમ પ્રતિકૂલ રે, ઉપસર્ગો પણ નવિ ચળ્યા; પ્રાણાંતરે અષ્ટમી વતથી નવી ચયા; તબ તે સુર રે, માગ માગ મુખ ઇમ