________________
૧૫૯
શત્રુ મિત્ર જગ કા નહી રે, સુખ દુ:ખ માયા જાલ; જો જાગે ચિત્ત ચેતનારે, તેાસવી દુઃખ વિસરાલરે. પ્રાણી ૪ સાવઘ જોગ સવી પરિહરારે, એ સામાયિક રૂપ; હુઆ એ પરિણામથીરે, સિદ્ધ અન ંત અરૂપરે, પ્રાણી ૫ હાલ મીજી.
( સાહેલડીની–એ દેશી )
આદીશ્વર આરાહીયે સાહેલડીર, અજિત ભજો ભગવંત તા; સભવનાથ સાહામણા સા॰ અભિનદન અરિહંત તા. ૧ સુમતિ પદ્મપ્રભુ પૂજીએ સા॰ સમરું સ્વામી સુપાર્શ્વ તા; ચંદ્રપ્રભ ચિત્ત ધારીએ સ!॰સુવિધિસુવિધિ ઋદ્ધિ વાસ તા. ૨ શીતલ ભૂતલ સ્ક્રિનમણી સા॰ શ્રી પૂરણ શ્રેયાંસ તા; વાસુપૂજ્ય સુર પૂછઆ સા॰ વિમલ વિમલજસ હૈાત તા.૩ કરૂં અનત ઉપાસના સા॰ ધર્મ ધર્મ ધુર ધાર તા; શાંતિ કુંથુ અર મલ્લિ નમું સા॰ મુનિસુત્રત વડે વીર તેા. ૪ ચરણુ નમું નિમનાથના સા॰ નેમીશ્વર કરૂં ધ્યાન તા; પાર્શ્વનાથ પ્રભુ પૂજીએ સાહેલડીરે, વ૬ શ્રી વમાન તા. ૫ એ ચાવીસે જીનવરા સા॰ ત્રિભુવન કરણ ઉદ્યોત તા; મુક્તિ પથ જેણે દાખન્યા સા॰ નિર્મલ કૈવલ જ્ગ્યાતિ તા.૬ સમકિત શુદ્ધ એહથી હાય સાથે લીજે ભત્રના પાર તા, બીજું આવશ્યક ઈશ્યુ સા॰ ચવિસથ્થા સાર તા.