________________
શ્રી ગંભીરાપાશ્વનાથાય નમઃ આચાર્ય મહારાજ શ્રીવિજયમેહનસૂરીશ્વરગુશ્વિક
શ્રી મોહન–અમૃત પ્રાચીન સ્તવન સઝાય દેવવંદનમાલાદિ સંગ્રહ.
ભાગ ૧-૨
તપગચછના પૂજ્યપાદ શ્રીમાનું મૂલચંદજી મહારાજના શિષ્ય આ૦ શ્રીવિજયકમનસૂરીશ્વરજીના શિષ્ય આ૦ શ્રીવિજય મેહનસુરીશ્વરજીના શિષ્ય આ૦ શ્રીવિજયપ્રતા૫ સૂરીશ્વરજીના સંઘાડાના ગુણીજી મહારાજ ગુલાબશ્રીજીના ગુરૂબેન પુણ્યશ્રીજીના શિષ્યા ઉમેદશ્રીજીના શિષ્યા જતનશ્રીજીના શિષ્યા
મેહનશ્રીજીના શિષ્યા અમૃતશ્રીજીના સદુપદેશથી
સહાયકર્તા. જૈનાબાદવાળા શા. કાલીદાસ માણેકચંદના વિધવા બાઈ સૂરજબેન તરફથી ભેટ.
–પ્રકાશક:પારેખ ગાંડાલાલ ભૂદરદાસ..
મુત્ર જૈનાબાદ, તા. દસાડ. કિંમત અમલ્ય વાચન મનન
E