________________
૧૫૭
ઢણું ઢાવિયે દેહરે, ધાન્ય અગ્યાર પ્રકાર લલના, શ્રીફલ ફેફલ સુખડી, નવ નવી ભાત ઇગ્યાર. લ૦ ભ૦ ૨ કેસર સુખડ જોતીયાં, કાંચન કલશ ગાર લલના;
પધાણા ને વાટકી, અંગલુહણાં ઘસાર. લ૦ ભ૦ ૩. અંગ ઇગ્યારે લિખાવીયે, પુંઠાં ને રૂમાલ લલના; ઝાબી દોરા દાબડી, લેખણ કાંબી નિહાલ. લ૦ ભ૦ ૪ ઝીલમલ ચતૂઆ ભલા, ઠવણું સ્થાપના કરજ લલના; પાટી જપમાલા ભલી, વાસના વટુઆ સાજ. લ૦ ભ૦ ૫. મીજણાને વળી પૂજણ, કવલી કોથળી તામ લલના; રેશમની પાટી રૂડી, મુહપત્તિ જયણું કામ. લ૦ ભ૦ ૬ જ્ઞાનના ઉપગરણ ભલા, ઈગ્યાર ઈગ્યાર માન લલના, સાધર્મિક ઈગ્યારને, પિષી જે પકવાન. લ૦ ભ૦ ૭ . તે સાંભલી હરિ હરખીયા, આદરે વત પચ્ચખાણ લલના; તિથિ એકાદશી તપ કરે, બાર વર્ષ ગુણ ખાણ લ૦ ભ૦ ૮ તીર્થંકર પદ તિણ થકી, ગોત્ર નિકાચિત કીધ લલના અમમ નામે જિન બારમા, હસે તપ ફલ સીધ. લગભગ ૯ ઇણ વિધિ શ્રીવીરે કહ્યો, એ અધિકાર અશેષ લલના; તેહ ભણી તપ તુમે આદરો, લેશો સુખ સુવિશેષ. લ૦ ભ૦૧૦ કળશ –શ્રીવીર જિનવર સયલ સુખકર વર્ણવી એકાદશી,... તે સુણીય વાણું ભવિક પ્રાણું તપ કરણ મન ઉલસી, જશવંત સાગર સુગુણ આગર, શિષ્ય જિનેન્દ્ર સાગરે, એકાદશી યહ સ્તવન કીધો, સુણીય ભવિયણ આદરે ૧: