________________
૧૪૯ ત્રણ કાલદેવ વાંચીએ, કીજે દી હૈ ગુરૂને બહુ માન તે; પડિકમણુદાયવારનાં, જિમ વાધે હો ઉત્તમ ગુણ જ્ઞાનતે.સૌ૦૨ નયરી પુંડરીગિણી સોહતી,વિરાજે છે અમરસેન ભૂપાલતો તસ ઘરણી શીલે સતી ગુણવતી, કુખે હો અવતરીયે
- બેસતો. સૌ૦ ૩ સજન સંતોષી સામટાં,નામ થોપે છે સુરસેન અભિરામ તે ચંદ્રકલા જેમ વાધતી,તેમ સાધે છે, વાધે નિજનામતો.સૌ. ૪ યૌવન વય જાણી પિતા, સો કન્યા પરણાવી સાર તો રાજ દેઈનિજ પુત્રને, અમરસેન પહેતા હો પરલોકમજારતો. સૌ૦૫ શ્રી સિમંધર આવ્યા સાંભલી, વાંદવાને હો આવે તિહાં ભૂપત; જ્ઞાન આરાધન દેશના, દેખાડે હો વરદત્ત સ્વરૂપ તો.સૌ. ૬ સૂરસેન હવે વિનવે, પ્રભુ પ્રકાશો હે તે કુણ વરદત્ત તે; સકલ વાત માંડી કહી, તપ માંડે છે જે રંગરસ્ત તા.સૌ. ૭ જિનવર વાંદી આવીઆ, સંવેગે હો મૂકે ઘર ભાર તે; સિંહતણું પરે આદરી, જિણે લહીએ હે ભવજલને પાર
. સૌ૦ ૮ પંચ મહાવ્રત આદર્યો, સહસ વરસે હો પામે કેવલજ્ઞાન તે; અવિચલ સુખ એણે લહ્યાં, ઈમ નિસુણું હે આરાધ જ્ઞાન
તા. સૌ૦ ૯ જબૂદ્વીપ માંહે વલી, વિજય રમણી હે નગરી ચાસાલ તે અમરસેનઅમરાવતી,પુણ્યપ્રગટો હે આવ્યોએબાલતો સૌ૧૦