________________
૧૦૫
નહિ ની મે નદી સ્વામી.
ષટ દર્શન એકાંગ મનાવે, પ્રભુદર્શન સર્વાંગ કહાવે;
ચરણા ૫
જય જય અંતરજામી.
શરણા દ્
પુન્ય ઉદય પ્રભુ દર્શન પાર્યેા, આતમ લક્ષ્મી હર્ષ સવાયે; ભેદન સેવક સ્વામી. ઓગણીસે તાંતેર પેાષ માસે, જાત્રા લાભ મળ્યા ઉન્નાસે; વલ્લભ આતમરામી.
શરણા ૭
ચરણા ૮
૭૧ શ્રી સિદ્ધાચળજીનું સ્તવન,
વીરજી આવ્યારે, વિમળાચળકે મેદાન, સુરપતિ પાયારે; સમેાવસરણુ કે મડાન. ટેક. દેશના દેવેવીરજી સ્વામ;શેત્રુજા મહિમા વર્ણવે તામ, ભાખ્યાં આઠ ઉપર સે। નામ, તેહમાં ભાખ્યું. પુડરગિરિ અભિધાન, સાહસ ઈંમરે તવ પૂછે બહુ માન, કેમ થયું સ્વામી ભાખા તાસ નિદાન. વીરજી ૧
પ્રભુજી ભાખે સાંભળ ઇંદ્ર, પ્રથમ જે હુઆ રીખસ જિંદ, તેહના પુત્ર તે ભરત નારદ, ભરતના હુમારે રીખભસેન પુંડરીક,રીખભજી પાસેરે દેશના સુણી તહકીક, દીક્ષા લીધીરે ત્રિપદી જ્ઞાન અધિક. વીરજી ૨ ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગુથી અભિરામ, વિચરે મહીયલમાં સુધામ, અનુક્રમે આવ્યારે શ્રી સિદ્દાચળ ઠામ; મુનિવર કાડીરે પંચતણે પરમાણુ, અણુસણુ કીધારે નિજ આતમને ઉદ્દામ વીરજી ૩