________________
વીર પછી બસે તેવું વર્ષે, સંપ્રતિરાય સુજાણ; સવા લાખ જિન દેહરાં કરાવ્યાં, સવા કેડી બિંબ સ્થાપ્યાં
કુમતિ. ૨ દ્રૌપદીએ જિન પ્રતિમા પૂછ, સૂરમું શાખ ઠરાણી, છઠે અંગે વિરે ભાખ્યું, ગણધર પૂરે સાખી હો.
- કુમતિ. ૩ સંવત નવ ગાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ, આબુ તણ જેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજાર બિંબ સ્થાપ્યાં
- કુમતિ. ૪ સંવત અગિઆર નવાણું વર્ષે રાજા કુમારપાળે પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં
સાત હજાર બિંબ સ્થાપ્યાં હો. કુમતિ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાળ તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં,
અગિઆર હજાર બિંબ સ્થાપ્યાં હો. કુમતિ. ૬ સંવત બાર બોતિર વર્ષે ધન સંઘવી જહ, રાણકપૂર જિન દેહરાં કરાવ્યાં,
કોડ નવાણું દ્રવ્ય ખરો હો. મતિ૭ સંવત તેર એકોતેર વર્ષે, સમશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમો શત્રુંજય કીધે,
અગીઆર લાખ દ્રવ્ય ખરો હો. કુમતિ૮ સંવત પંદર સયાશી વરસે, બાદશાહને વારે;