________________
સંસ્મરણ
શ્રી સુરજ મ્હેન,
શેઠ કાલીદાસ માણેકચ દના-સ્વ૰ ધર્મ પત્ની. જૈનાબાદ (દસાડા)
વણાના સુપ્રસિદ્ધ શેઠ અમીચંદભાઈને ત્યાં સુખી કુટુંબમાં તમે જન્મ્યા છતાં મલ્ય ઢાળથીજ તમારામાં ઉત્તમ સંસ્કાર પડેલા, તેને લીધેજ તમે અમદાવાદમાં અત્યાર સુધી તમારૂં જીવન ધર્મ પ્રેમ, કુટુંબ પ્રેમ, સરળ સ્વભાવ અને ગૃહકાર્ય કુશળતાદિ ગ્રુણાથી દીપાવ્યું, એટલુંજ નહિ પણ તમે તમારા વિનયશીલ સ્વભાવથી સગાં સ્નેહીઓ અને પાડાશી સૌ કોઇના પ્રેમ સપાદન કરી જીવન સૌરભ મૂકતા ગયા.
આ ઉપરાન્ત જૈન ધમ અને તેની ક્રિયાઓ પ્રત્યેની તમારી અભિરૂચિ પ્રશંસનીય હતી. હંમેશાં પંચ પરમેષ્ટિ માળાના તપ, પ્રતિક્રમણ, પ્રસ ંગે સામાચિયાતિ નાના પ્રકાની ત્યાગી ક્રિયા, પ્રકૃતિની ઉદારતા, કુટુંબમાં સબધી વગેરે પ્રતિ વિવેક અને શક્તિ ભાવના આદશ આજે પણુ માનવ હૃદયાને માનવતાના પાઠ શીખવાની પ્રેરણા આપે છે.
અને તેથીજ આ પુસ્તકમાં તમારા ઉપરાત પ્રશ્નશનીય ગુણેાનું સંસ્મરણ મૂકી કૃતા' થાઉં છું.
પારેખ ગાંડાલાલ ભુદરદાસ જૈનાબાદ.