________________
૨૪
સિદ્ધ યુદ્ધ તું જગ જન સજ્જન,
નયનાનંદન દેવ નમા
સકલ સુરાસુર નરવર નાયક,
સારે અનિશ સેવ નમેા. અરિ. ૪
તુ' તીર્થંકર સુખકર સાહિબ,
તું નિષ્કારણુ ખંધુ નમા;
શરણાગત ભવિને હિત–વત્સલ,
તુ'દ્ધિ કૃપારસ–સિ' નમે, અરિ પ
કેવલજ્ઞાનાદશે દર્શિત,
લેાકાલેાક સ્વભાવ તમે;
નાર્શિત સકલ કલંક–કલુષગણ,
દુરિત ઉપદ્રવ ભાવ નમેા. અરિ.
જગ ચિંતામણિ જગગુરુ જગહિત,
કારક જગજન-નાથ નમા;
ઘેાર અપાર ભવાદધિ-તારણ,
તું શિવપુરના સાથ નમે. અરિ. ૭
અશરણ-શરણુ નિરાગી નિરજન,
નિરુપાધિક જગદીશ નમા;
એષિ દીએ અનુપમ દાનેશ્વર,
જ્ઞાન વિમલ સૂરીશ નમે. અર. ૮