________________
૧૦
શ્રી રત્નાકર પચ્ચીસી
મ`રિ છે। મુક્તિ તણુા, માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇંદ્ર નર ને દેવતા; સેવા કરે તારી વિ; સજ્ઞ છે। સ્વામી વળી શિરદાર અતિશય સના, ઘણું જીવ તું ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળાતણા.
'
ત્રણ જગતના આધાર ને, અવતાર હે કરૂણાતણા, વળી વૈદ્ય હૈ દુર્વાર આ સસારના દુ:ખા તણા; વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચરૂ, જાણેા છતાં પણ કહી અને, આ હૃદય હું ખાલી કરૂં. ૨
શું ખાળકા માબાપ પાસે ખાળ ક્રીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શુ નવ ઉચ્ચરે; તેમજ તમારી પાસ તારક આજ ભેાળાભાવથી, જેવું અન્ય. તેવુ... કહુ. તેમાં કશુ ખાટું નથી. ૩
મેં દાન તે। દીધું નહિ ને, શિયળ પણ પાળ્યું નહિ, તપથી ધ્રુમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાગ્યેા નહિ; એ ચાર ભેદે ધમમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું, મ્હારૂં ભ્રમણ ભવસાગરૈ, નિષ્ફળ ગયુ નિષ્ફળ ગયુ. ૪
હું ક્રોધ અગ્નિથી બન્યા, વળી લાભ સપ` ડસ્યા મને, ગળ્યેા માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને; મન મારૂં' માયાજાળમાં માહન ! મહા મુંઝાય છે, ચડી ચાર ચારા હાથમાં ચેતન ઘણા ચગદાય છે.