________________
મંગલ ભાવના
સર્વ જીવોનું કલ્યાણ થાઓ, સર્વજીવ પરહિતમાં તત્પર થાઓ; સઘળા દોષ નાશ પામે, સર્વત્ર સહુ કેઈ સુખી થાઓ છે
* શુભ ભાવના પ્રાણીમાત્ર આનંદિત બને, દુશ્મને ઉપર પણ સ્નેહવાળા બને; સવજીવનું કલ્યાણ થાઓ, સહુકોઈ નિરોગી બને છે
મંગલ કામના સર્વ જીવો સુખી થાઓ, સહુ કોઈ નિરોગી બનો; " સર્વ પ્રાણીઓ કલ્યાણભાગી બને, કેઈ જીવ દુઃખી ન થાઓ છે
શુભ કામના પ્રાણીઓને વ્યાધિ ન થાઓ, માનસિક ચિંતાઓ ન ઉપજે; સકલવો પ્રાણી માત્રની સાથે મૈત્રી ભાવ ધરી છે
શુભ આશસા જે આજે મારા ઉપર સ્નેહ રાખે છે–તેનું સદા કલ્યાણ થાઓ; પણ ? જે મારા ઉપર ઠેષ ધારે છે–તે પણ કલ્યાણ માળા પામે છે
આદર્શ ભાવના એકેન્દ્રિય આદિ જીવો પણ પંચેન્દ્રિયપણું આદિ સામગ્રી પામીને; જિનશાસનને બરાબર આરાધીને, કયારે ભવભ્રમણમાંથી છુટશે ?
આ કામના જગતના પ્રાણીઓની રાગ-દ્વેષાદિથી ઉપજેલી પીડાઓ શાન્ત થાઓ ! બધા માધ્યશ્કના અપૂર્વ આનંદને પામે, સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ.
મંગલ જ્યોતિ પુતિકાના આધારે. (પૂ. પં. શ્રી અભયસાગરજી મ. સા.)