________________
ર
૩૭૨
(૮) ચેસઠ ઇન્દ્રો દશ ભવનપતિનાં (દક્ષિણ-ઉત્તરના મળી) ૨૦ આઠ વ્યંતરનાં ( ,, , ) ૧૬ આઠ વાણવ્યંતરનાં ( , ) ) ૧૬ જ્યોતિષીનાં
[ ૧ થી ૮ દેવલોકનાં ૮ ) વૈમાનિકનાં { ૯ અને દશમાના ૧ કે ૧૦ { ૧૧ અને ૧૨ માના ૧ –
૬૪ કુલ ઈન્દ્રો (૯) સુઘોષા ઘટા - બાર જન પહોળી, છ યોજન ઊંચી, લેલક ચારજન: લાંબુ પાંચ દેવો સાથે મળી આ ઘંટા વગાડે છે. '
(૧૦) અઢીસે (૨૫૦) અભિષેક શ્રી તીર્થકર દેવના જન્મ વખતે ઇન્દ્રો તથા દેવ પરમાત્માને મેરૂ પર્વત પર પાંડુકવનમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસાડી સૌધર્મેન્દ્રના ખોળામાં અઢીસે અભિષેક કરે છે.
૨૦ ભવનપતિના વીસ ઈન્દ્રોના ૩૨ વ્યંતર–વાણવ્યંતરના–બત્રીશ ઇન્દ્રોના ૧૦ સૈમાનિકના દસ ઇન્દ્રોના - ૧૩૨ મનુષ્યક્ષેત્ર (અઢી દીપ)ના ચંદ્ર તથા સૂર્યના ૧૦ અસુરકુમારની દશ ઇન્દ્રાણુઓના ૧૨ નાગકુમારાદિ નવનિકાયના ૪ વ્યંતરેન્દ્રની ઈન્દ્રાણીના ૪ જ્યોતિષીની ઇન્દ્રાણના 1 સૌધર્મ તથા ઇશાનેન્દ્રની આઠ-આઠ ઈન્દ્રાણુઓ